ગુજરાતની સૌ પ્રથમ સ્પર્ધાત્મક પરીક્ષા એપ

Crack Every Exam. Rank Above All.

વિવેક અમીન સર — છેલ્લા 10 વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાની ફિલ્ડમાં ભણાવતા અનુભવી શિક્ષક — દ્વારા તૈયાર કરવામાં આવેલી ગુજરાતની સૌ પ્રથમ આ પ્રકારની એપ્લિકેશન.

🏆
You ranked
#3 in Gujarat!
Daily Quiz
Score: 820 🔥
GPSC • History
Gujarat was carved out of the former Bombay State on which date?
✓ 1st May, 1960
19th November, 1958
✗ 26th January, 1965
🏅 Today's Leaderboard
1
Ravi P.
980 pts
2
Meera S.
945 pts
3
You 🎯
820 pts
Streak
21 Days 🔥

CRACK & RANK એપ્લિકેશન

વિવેક અમીન સર જે છેલ્લા દસ વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાની આ ફિલ્ડમાં ભણાવે છે — તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી ગુજરાતની સૌ પ્રથમ આ પ્રકારની એપ્લિકેશન છે.

વિદ્યાર્થીઓને છેલ્લા સમયમાં કરંટ અફેરના સવાલ, મૉક ટેસ્ટ અને વધુને વધુ પ્રેક્ટિસ સવાલો સૉલ્વ કરવાની જરૂર હોય છે — જે આ એપ્લિકેશન થ્રૂ ખૂબ જ રસપ્રદ અને સરળ બને છે.

💡 માત્ર આપવા ખાતર ટેસ્ટ સ્વરૂપે PDF મૂકવામાં આવ્યું નથી — અહીં સંપૂર્ણ રિઅલ ટેસ્ટ અનુભવ કરાવવામાં આવે છે!
🎓
વિવેક અમીન સર
10+ વર્ષના અનુભવ સાથે સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રના અગ્રણી શિક્ષક
📰
કરંટ અફેર
રોજ અપડેટ
📝
મૉક ટેસ્ટ
રિઅલ અનુભવ
✏️
પ્રેક્ટિસ
હજારો સવાલ
🏅
Ranking
Live Leaderboard

All Major Gujarat Govt Exams

Comprehensive question banks, mock tests & previous year papers for every major recruitment exam in Gujarat.

📝
GSSSB
5,000+ Questions
🌾
Talati Mantri
5,000+ Questions
🗂️
Bin Sachivalay
5,000+ Questions
👮
Police Constable
5,000+ Questions
🏫
TAT / HTAT
5,000+ Questions
🔬
Nayab Mamlatdar
5,000+ Questions
💼
Revenue Talati
5,000+ Questions
📋
Mock Test
Full-Length • Timed • Ranked

રિઅલ ટેસ્ટ અનુભવ — સિર્ફ આ એપ પર

એનિમેશન અને ઇન્ટરેક્ટિવ ઇન્ટરફેસ વિદ્યાર્થીઓને આકર્ષે છે — ભણવું હવે રોચક બને છે!

📝

સાચો મૉક ટેસ્ટ અનુભવ

ટેસ્ટ આપ્યા બાદ કેટલા સવાલ સાચા, કેટલા ખોટા, કેટલા Skip કર્યા — સઘળું મૂલ્યાંકન તરત મળે છે.

🏆

Live Rank & Leaderboard

ટેસ્ટ આપનારા તમામ વિદ્યાર્થીઓમાં તમારો નંબર ક્યાં છે — Live Ranking જોઈ વધુ મહેનત કરવાની પ્રેરણા મળે.

📰

Daily Current Affairs

પ્રતિ દિવસ અપડેટ થતાં કરંટ અફેર સવાલો — છેલ્લા સમયની તૈયારી માટે સૌથી જરૂરી.

આકર્ષક ઇન્ટરફેસ & Animation

સુંદર ડિઝાઇન અને Animation વિદ્યાર્થીઓને ભણવામાં રુચિ જળવાઈ રહે — PDF નહીં, Live experience!

📈 Your Performance Dashboard
General Knowledge
82%
Gujarat History
75%
Mathematics
68%
Gujarati Grammar
90%
Current Affairs
58%
94%
ટેસ્ટ બાદ સવાલ-સવાલનું મૂલ્યાંકન — Score + Rank + Detailed Result
💡 Your Current Affairs needs attention — practice 10 questions daily to boost it above 80%!

તો રાહ શેની? આજે જ શરૂ કરો!

જે વિદ્યાર્થીઓ સાચો ટેસ્ટ અનુભવ કરવા માગતા હોય — નીચે ડાઉનલોડ બટન પર ક્લિક કરી એપ ડાઉનલોડ કરો.

અહીં રિઅલ ટેસ્ટ અનુભવ કરાવવામાં આવે છે — માત્ર PDF સ્વરૂપ નહીં.